અમે પુર્ણત્વ તમને સોપ્યું
અમે પૂર્ણત્વ તમને સોંપ્યું
અમે પૂર્ણત્વ તમને સોંપ્યું ઓહો અક્રમ મહાવિજ્ઞાની

બીજ રોપણ તમારું પૂરું થેતથેલણ અમારું અધૂરું
દર્શનનું આપો દર્શન સમજણની આપો સમજણ
ગ્રંથિ કૂંપણો
હો ગ્રંથિ કૂંપણો નિત્યે છેદાવી
અમૃત વર્ષાની ધારા વરસાવજો
અમે પૂર્ણત્વ તમને સોંપ્યું ઓહો અક્રમ મહાવિજ્ઞાની
બારસનો આશિત ચાંદલો જ્ઞાનગંગામાં મેં તેને જોયો
રાગ દ્વેષી પવનની લહેરો દોડે આખુંયે આભલિયું રે
નિષ્પંદન
હો નિષ્પંદન દિશાએ જોયું
જોયો ગુરુપૂનમનો ચાંદલો
અમે પૂર્ણત્વ તમને સોંપ્યું ઓહો અક્રમ મહાવિજ્ઞાની
નિત નીતરતા અમીઝરણા આ તો વહેતી મમતાની ધારા
અહમ્ શૂન્યતાની આ સિદ્ધિ લઘુત્તમ પદે બેસાડી
જોઈ પંચેય
હો જોઈ પંચેય તત્ત્વોમાં જ્ઞેયને
પૂર્ણ પુરુષોતમ લક્ષ સીધાવજો
અમે પૂર્ણત્વ તમને સોંપ્યું ઓહો અક્રમ મહાવિજ્ઞાની
પાંચ આજ્ઞાની લક્ષ્મણરેખા વર્તે સર્વે દાદાત્માઓને
આ રાગત્વ અદીનતાથી પામે સીમંધરી સંગમને
મળે દાદાને
હો મળે દાદાને મળે દાદાને મહાવિદેહે
આ તો યુગો યુગોના પુણ્યૈ