અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબા મા વહેલા આવો રે
અંબા મા વહેલા આવો રે
વાત્સલ્યમાં વહેલા આવો રે
હો વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
હો અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
માતા તમે રહો છો અંબાજીમાં હો હો ત્યાંથી પધારો વાત્સલ્યમાં
હો માતા તમે રહો છો અંબાજીમાં હો હો ત્યાંથી પધારો વાત્સલ્યમાં
હો આજે સ્થપાયું છે તમ ઘર જુઓ સ્વર્ગસમ
આજે સ્થપાયું છે તમ ઘર જુઓ સ્વર્ગસમ
સીમંધર સીટીમાં વહેલા વહેલા રહેવા આવો આવો આવો રે
અંબા મા વહેલા આવો રે
અંબા મા વહેલા આવો રે
વાત્સલ્યમાં વહેલા આવો રે
હો વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
હો અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
માતા આપે દીધું વરદાન અમને હો હો કવચ આપી કર્યું રક્ષણ અમારું
હો માતા આપે દીધું વરદાન અમને હો હો કવચ આપી કર્યું રક્ષણ અમારું
હો જગત કલ્યાણમાં તમે સાથે ને સાથે રહેજો
જગત કલ્યાણમાં તમે સાથે ને સાથે રહેજો
ભડકે બળતા જગને ઠારો ઠારો ઠારો રે
અંબા મા વહેલા આવજો
અંબા મા વહેલા આવજો
વાત્સલ્યમાં વહેલા આવજો
વાત્સલ્યમાં વહેલા આવજો
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
હો અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
બે હજાર પાંચની સાલ આવી જુઓ હો હો માતા તમારે કામ કરવાનું છે
હો બે હજાર પાંચની સાલ આવી જુઓ હો હો માતા તમારે કામ કરવાનું છે
હો દાદાનું સ્વપ્નું છે ૨૦૦૫ નું જે
દાદાનું સ્વપ્નું છે ૨૦૦૫ નું જે
સાર્થક કરવાને માડી આવો આવો આવો રે
અંબા મા વહેલા આવજો
અંબા મા વહેલા આવજો
વાત્સલ્યમાં વહેલા આવો રે
હો વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
હો અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
ત્રિમંદિર આપે જ બંધાવ્યું રે હો હો સીમંધર સીટી પણ તમારું જ છે
હો ત્રિમંદિર આપે જ બંધાવ્યું રે હો હો સીમંધર સીટી પણ તમારું જ છે
હો સીમંધર સીટીનું મહાત્માઓનું પણ
સીમંધર સીટીનું મહાત્માઓનું પણ
રક્ષણ કરવા કાયમ અહીં આવો આવો આવો રે
અંબા મા વહેલા આવજો
અંબા મા વહેલા આવજો
વાત્સલ્યમાં વહેલા આવજો
વાત્સલ્યમાં વહેલા આવજો
અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
હો અંબા મા તમે જ્યાં હો ત્યાંથી વાત્સલ્યમાં વહેલા આવો રે
અંબામા કહે છે નીરુમા સાંભળો હો હો ત્રિમંદિરમાં કાયમ અમે આવી ગ્યા
હો અંબામા કહે છે નીરુમા સાંભળો હો હો ત્રિમંદિરમાં કાયમ અમે આવી ગ્યા
હો કવચ લઈને અમે રહેવા ગ્યા
કવચ લઈને અમે રહેવા ગ્યા
જગકલ્યાણના નિમિત્તોની રક્ષા કરીશું
અંબામા રહેવા આવી ગ્યા
અંબામા રહેવા આવી ગ્યા
વાત્સલ્યમાં રહેવા આવી ગ્યા
હો વાત્સલ્યમાં રહેવા આવી ગ્યા
અંબામા તમે અંબાજીથી વાત્સલ્યમાં રહેવા આવી ગયા
હો અંબામા તમે અંબાજીથી ત્રિમંદિરમાં રહેવા આવી ગયા
ત્રિમંદિરમાં રહેવા આવી ગયા
વાત્સલ્યમાં રહેવા આવી ગયા