આવોને આવોને આવોને આશિષ
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી તમે તો ક્યાં છો છૂપાયા
શોધે છે આંખો પણ ના દેખાયા
સ્વામી તમે તો ક્યાં છો છૂપાયા
શોધે છે આંખો પણ ના દેખાયા
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી આવો સ્વામી આવો સ્વામી આવો સ્વામી
સ્વામી તમારી વાતો સુણી જોવાનું મન થાયે
દાદા મુખે ગુણલા તારા બહુ બહુ સંભળાયે
હો બહુ બહુ સંભળાયે
આપોને આપોને દર્શન આપોને આપોને દર્શન આપોને
આપોને આપોને દર્શન આપોને આપોને દર્શન આપોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી આવો સ્વામી આવો સ્વામી આવો સ્વામી
દાદા કહે છે આપ છો જીવતા વાતો કરો નિરાંતે
તો કેમ ચૂપ છો મારી સાથે મૌન ધર્યું શું આપે
હો મૌન ધર્યું શું આપે
તોડોને તોડોને મૌન તોડોને તોડોને તોડોને તોડોને
તોડોને તોડોને મૌન તોડોને તોડોને તોડોને તોડોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી આવો સ્વામી આવો સ્વામી આવો સ્વામી
સ્વામી તમારી બહુ રાહ જોઈ દાદાને કહેશું તાર દેશે જોડી
સ્વામી તમારી બહુ રાહ જોઈ દાદાને કહેશું તાર દેશે જોડી
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
દાદાકૃપા થઇ ત્યારે જડિયા આપ મારામાંથી
આપ અને હું એક સ્વરૂપે ના દેખી જૂદાઈ
હો ના દેખી જૂદાઈ
ઠારોને ઠારોને હદય ઠારોને ઠારોને ઠારોને ઠારોને
ઠારોને ઠારોને હદય ઠારોને ઠારોને ઠારોને ઠારોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી આવો સ્વામી આવો સ્વામી આવો સ્વામી
આવતે ભાવે સાક્ષાત મળશું અદભુત પળ ગણાશે
અંતિમ આવરણ છેદાશે ત્યાં કેવળ ઝળહળ થાશે
હો કેવળ ઝળહળ થાશે
કાપોને કાપોને અંતર કાપોને કાપોને અંતર કાપોને
કાપોને કાપોને અંતર કાપોને કાપોને અંતર કાપોને
આવોને આવોને આવોને આશિષરૂપે આવોને આવોને
સ્વામી આવો સ્વામી આવો સ્વામી આવો સ્વામી ...