આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
ઓ મારા જ્ઞાની વરતુ ચરણમાં
ઓ મારા જ્ઞાની વરતુ ચરણમાં
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
અનુભવ શ્રેણીનો સાથ આ પૂરો
અનુભવ શ્રેણીનો સાથ આ પૂરો
અનંત ઐશ્વર્યની ખુમારી સહીતનો
અનંત ઐશ્વર્યની ખુમારી સહીતનો
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
સથવારો સાક્ષાત્ સત્પુરુષનો
સથવારો સાક્ષાત્ સત્પુરુષનો
સત્સંગ સાધ્યો સજીવનના સંગનો
સત્સંગ સાધ્યો સજીવનના સંગનો
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
દોષો દેખાડે દોષથી મુક્ત જે
દોષો દેખાડે દોષથી મુક્ત જે
તેના ચરણને જોતો હું ચાલુ
તેના ચરણને જોતો હું ચાલુ
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
નિર્વિકારી નિરખી નયનો
નિર્વિકારી નિરખી નયનો
જોઈ જોઈને બનું હું તેવો
જોઈ જોઈને બનું હું તેવો
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આજ્ઞા આધિનતા અવિરત રહેજો
આજ્ઞા આધિનતા અવિરત રહેજો
જ્ઞાની વચનબળ અખંડ વરતો
જ્ઞાની વચનબળ અખંડ વરતો
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
ઓ મારા જ્ઞાની વરતુ ચરણમાં
ઓ મારા જ્ઞાની વરતુ ચરણમાં
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા
આંખોના દ્વારેથી રૂદયે વસીયા