અજન્મ અમરપદ
હો હો હો
અજન્મ અમરપદ આપ્યું છે જેણે
અજન્મ અમરપદ આપ્યું છે જેણે
અજન્મા જન્મોત્સવ દાદાનો ઉજવીએ
હો હો હો
અજન્મ અમર પદ આપ્યું છે જેણે
અજન્મા જન્મોત્સવ દાદાનો ઉજવીએ
દાદાનો ઉજવીએ
કેવળ કરુણા
જીવને મોક્ષે લઈ જવા
અવતર્યા
પ્રગટ પરમાત્મા
અહો અહો એ વિભૂતિ
પુરુષને નમન કોટિ
અહો અહો એ વિભૂતિ અહો અહો એ વિભૂતિ
પુરુષને નમન કોટિ
અડાલજની ધરા ધન્ય થઈ ઊજવીએ
દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી
અડાલજની ધરા ધન્ય થઈ ઊજવીએ
દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી
હો અજન્મ અમર પદ અજન્મ અમર પદ
અજન્મ અમરપદ આપ્યું છે જેણે
અજન્મા જન્મોત્સવ દાદાનો ઉજવીએ દાદાનો ઉજવીએ
અહો અહો એ વિભૂતિ
પુરુષને નમન કોટિ
અહો અહો એ વિભૂતિ અહો અહો એ વિભૂતિ
પુરુષને નમન કોટિ
અડાલજની ધરા ધન્ય થઈ ઊજવીએ
દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી
અડાલજની ધરા ધન્ય થઈ ઊજવીએ
દાદા જન્મજયંતી
દાદા જન્મજયંતી