અજબ ગજબનું કોણ આ
અજબ ગજબનું કોણ આ કોણ આ કોણ આ
અજબ ગજબનું કોણ આ કોણ આ કોણ આ
એ તો છે અક્રમ જ્ઞાની દાદા આચાર્ય અરિહંત કળિકાલે અરિહંત કળિકાલે
હજાર ને આઠ ગુણધારી અજબ ગજબનું કોણ આ
હજાર ને આઠ ગુણધારી અજબ ગજબનું કોણ આ
એ તો છે અક્રમ જ્ઞાની દાદા આચાર્ય અરિહંત કળિકાલે

સંસારમાં જે વીતરાગ ને મોક્ષદાને ખટપટિયા
ઇતિહાસમાં જે નથી બન્યું આશ્ચર્ય અપૂર્વ પામિયા

જગ કલ્યાણ વિણ જેની જરાયે જાગૃતિ અલ્પે ના
પ્રગટ્યા અપૂર્વ જ્ઞાનદાતા અન્ય કોઈ કલ્પે ના

જીવંત મૂર્તિ કંડારતા બ્રહ્માંડ સ્વામીને શું લોભ રે
પાસા હીરા પાડતા હીરકણી કલ્યાણ વિણ નહીં થોભરે

મન વચન કાયા કોણે મૂક્યા કલ્યાણ કાજે જગ ખોળે
અક્રમ માર્ગ દસ લાખ વરસથી મોક્ષ કાજે જગ સોળે

પોતે નિરાશ્રિત ને નિરાશ્રિતના આશ્રય શાશ્વત કોણ બને
જગતનો આધાર જેની અંગુલિ જા એવા દાદા કને

અજબ ગજબનું કોણ આ કોણ આ કોણ આ કોણ આ કોણ આ
એ તો છે અક્રમ જ્ઞાની દાદા આચાર્ય અરિહંત કળિકાલે અરિહંત કળિકાલે
દાદા આચાર્ય અરિહંત કળિકાલે દાદા આચાર્ય અરિહંત કળિકાલે