આજ હૈયે હરખ ઉભરાયો રે
આજ હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળીયા
હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળીયા
હે દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
મોક્ષના વાગ્યા નગારા રે મને દાદા રે મળીયા
હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળીયા
દ્રષ્ટિ બદલાઈ જાણે જીવન બદલાયું
દ્રષ્ટિ બદલાઈ જાણે જીવન બદલાયું
ભેદ ભરમ સૌ ભૂલાયા રે મને દાદા રે મળીયા
ભેદ ભરમ સૌ ભૂલાયા રે મને દાદા રે મળીયા
હે દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
હે મોક્ષના વાગ્યા નગારા રે મને દાદા રે મળીયા
મોક્ષના વાગ્યા નગારા રે મને દાદા રે મળીયા
શું થશે મારું એ ભડકાટ ભાગ્યા
શું થશે મારું એ ભડકાટ ભાગ્યા
ચૌદલોકી નાથ છે સંગાથે રે મને દાદા રે મળીયા
ચૌદલોકી નાથ છે સંગાથે રે મને દાદા રે મળીયા
હે દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
હે હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળીયા
હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળીયા
માનેલા સુખો દુઃખો મારા હવે ના રહ્યા
માનેલા સુખો દુઃખો મારા હવે ના રહ્યા
અસરોથી મુક્ત બનાવ્યા રે મને દાદા રે મળીયા
અસરોથી મુક્ત બનાવ્યા રે મને દાદા રે મળીયા
હે દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળીયા
મોક્ષના વાગ્યા નગારા રે મને દાદા રે મળીયા
મોક્ષના વાગ્યા નગારા રે મને દાદા રે મળીયા
નવજીવન આ દાદાને અર્પણ
નવજીવન આ દાદાને અર્પણ
દાદા મળ્યા બધું મળીયું રે મને દાદા રે મળીયા