હોય
હોય
હે હે હે રૂડી શરણાઈઓ વગડાવો
હે રૂડા ઢોલ રે વગડાવો
હોય
હે રૂડી શરણાઈઓ વગડાવો
રૂડા ઢોલ રે વગડાવો
હે હે હે આજ દાદા પધાર્યા મારે આંગણિયે આ જ દાદાજી પધાર્યા મારા આંગણિયે
હે આ જ દાદા પધાર્યા મારે આંગણિયે
આજ દાદાજી પધાર્યા મારે આંગણિયે
સખી ઘર શણગારો રૂડા તોરણીયા બંધાવો મારે આંગણિયે
મારે આંગણિયે

આજ દાદા પધાર્યા મારે આંગણિયે આજ દાદા પધાર્યા મારે આંગણિયે

હો મારું મન ભક્તિમાં ઝૂમે છે
હો મારું તન મયૂર સમ નાચે છે
મારું મન ભક્તિમાં ઝૂમે છે મારું તન મયૂર સમ નાચે છે
હો મને દાદાનું રંગ એવો લાગ્યો છે મારે હૈયે ઉમંગ નવો જાગ્યો છે
મને દાદાનો રંગ એવો લાગ્યો છે મારે હૈયે ઉમંગ નવો જાગ્યો છે
સખી ધૂમ મચાવો સખી ઢોલ રે વગડાવો મારે આંગણિયે
મારે આંગણિયે
સખી ધૂમ મચાવો સખી ઢોલ રે વગડાવો મારે આંગણિયે
મારે આંગણિયે
હો આજ દાદા પધાર્યા મારે આંગણિયે આજ દાદાજી પધાર્યા મારે આંગણિયે
આ જ દાદા પધાર્યા મારે આંગણિયે આજ દાદા પધાર્યા મારે આંગણિયે
હા મારું ઘર ગોકુળ વનરાવન છે
મારા દાદાશ્રી કૃષ્ણ યોગેશ્વર છે
મારું ઘર ગોકુળ વનરાવન છે મારા દાદાશ્રી કૃષ્ણ યોગેશ્વર છે
હો હો હું તો રાધા બની હરખાઉ છું ક્યારેક મીરાં બની ગુણ ગાવું છું
હું તો રાધા બની હરખાઉ છું ક્યારેક મીરાં બની ગુણ ગાવું છું
હો સખી મઠિયા બનાવો તીખા તમતમતા બનાવો મારે આંગણિયે મારે આંગણિયે
સખી મઠિયા બનાવો તીખા તમતમતા બનાવો મારે આંગણિયે મારે આંગણિયે
આજ દાદા પધાર્યા મારે આંગણિયે આજ દાદાજી પધાર્યા મારે આંગણિયે

મેં તો રુદિયાનો ઝૂલો કીધો છે મારા દાદાને એમાં બેસાડ્યા છે

હો હો હું વિંઝણે વાયુ ઢોળું છું ને દાદાને નિહાળું છું
હું વિંઝણે વાયુ ઢોળું છું ને દાદાને નિહાળું છું
દાદા પ્રેમથી ઝૂલો પાવન દિલડું કરો મારે આંગણિયે મારે આંગણિયે

હે આજ દાદા પધાર્યા મારે આંગણિયે આજ દાદાજી પધાર્યા મારે આંગણિયે